નવગુજરાત સમય > અમદાવાદ
-- આ વર્ષે વિશ્વ મહિલા દિનની થીમ જેન્ડર ઈક્વાલિટી છે. આ થીમ પર લોકોને જાગૃત કરવા યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ દ્વારા એક મહારેલી યોજાઈ હતી. જેમાં સંસ્થાના અધ્યાપકો ઉપરાંત ૨૧૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનાઇટેડ વર્લ્ડ સ્કૂલ ઓફ લૉના ડિરેક્ટર ડૉ. જ્યોત્સના યાજ્ઞિક, ગૂજરાત વિદ્યાપીઠના સામાજિક કાર્ય વિભાગનાં અધ્યક્ષ ડૉ. આનંદીબેન પટેલ અને શાંતિ સંશોધન કેન્દ્રનાં અધ્યક્ષ ડૉ. પુષ્પા મોટીયાણીએ રેલીને પ્રયાણ કરાવ્યુ હતુ. વિદ્યાપીઠથી ગાંધી આશ્રમ સુધી આ રેલી યોજાઇ હતી.
Coverage in Indian Express on 9th March 2016 - Photo News
Coverage in Divya Bhaskar - Ahmedabad City
Coverage in Divya Bhaskar - Gandhinagar edition
DNA# Ahmedabad




No comments:
Post a Comment